ઘરફોડ ચોરીના ગુનામાં નાસ્તો ફરતો આરોપી ઝડપાયો

રાજકોટ LCB ઝોન 1 ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે રાજસ્થાનમાં ઘરફોડ ચોરીના ગુનામાં નાસ્તો ફરતો આરોપી રાજકોટમાં છે જેના આધારે બાતમી વાળી જગ્યા પર પહોંચી રાજસ્થાનના ફલૌદી તથા સાંચૌર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી શ્રવણકુમાર જોધારામ ખોલેરી (ઉ.વ.22) ને રાજકોટ LCB ઝોન 1 ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *