રાજકોટ-અમદાવાદ હાઈવે ઉપર એરપોર્ટ પોલીસ મથક વિસ્તારમાં આવતા કુચિયાદળ ગામ પાસે ઇન્ડિયા પેલેસ નામની હોટેલના ખૂલ્લા મેદાનમા ગત મોડી રાત્રે ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો પાડ્યો હતો.
1) ભાવેશભાઇ રાધાકાન્તભાઈ ઝા (જાતે બ્રાહ્મણ, ઉ.વ.47, ધંધો મજુરી, રહે, અમદાવાદ મેધાણીનગર અંબીકાનગર વિભાગ-1 રૂમનં 176) 2) અખીલેશ શશીપાલસિંહ રાજપુત (ઉ.વ.45, ધંધો પ્રા. નોકરી, રહે,અમદાવાદ મેધાણીનગર અંબીકાનગર વિભાગ-1 રૂમનં.36) 3) ભૂપેન્દ્રસિંહ રામધ્યાનસિંહ રાઠોડ (જાતે રાજપુત, ઉ.વ.43, ધંધો દરજીકામ, રહે. અમદાવાદ મેધાણીનગર અંબીકાનગર વિભાગ-1 રૂમનં.183, જુગારનો અખાડો) 4) જનકભાઈ કાળુભાઇ વીકમા (જાતે કાઠી દરબાર, ઉ.46, ધંધો હોટલ વેપાર, રહે. ચોટીલા થાનરોડ ખુશી નગર -3 જી. સુરેન્દ્રનગર) 5) ઉમેદભાઇ બાબભાઇ ખાચર (જાતે કાઠી દરબાર, ઉ.વ.32, ધંધો ખેતી, રહે. ફાડદંગ તા.જી.રાજકોટ) 6) જયદીપભાઇ ધુધાભાઇ ખાચર (જાતે કાઠી દરબાર, ઉ.વ.24, ધંધો ખેતી, રહે, ખાટડી તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર) 7) શરફરાજખાન ઉર્ફે મુન્નાભાઇ હનીફખાન પઠાણ (ઉ.વ.44, ધંધો ડ્રાઇવિંગ, રહે, રાજકોટ રેલનગર આવાસ યોજના જી. રાજકોટ) 8) ગજેન્દ્રસિંહ ઉર્ફે ગજુભા કનકભાઈ ખાચર (જાતે કાઠી દરબાર, ઉ.વ.30, ધંધો મજુરી, રહે. બાલાજી પાર્ક કુવાડવા રોડ રાજકોટ) 9) રવીભાઇ ઉમેદભાઇ વીકમા (જાતે કાઠી દરબાર, ઉ.વ.24, ધંધો મજુરી, રહે. સાલેખડા તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર) 10) ઇરફાનભાઇ દીવાન (રહે. કુવાડવા રાજકોટ)
આ ઉપરાંત કાયદાના સંઘર્ષમાં આવેલા એક સગીર બાળક સહિતના પાસેથી 12,03,055નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.