આરોપીની પાસા હેઠળ અટકાયત કરી ભુજ જેલમાં ધકેલી દીધો

રાજકોટ શહેરના માલવીયાનગર વિસ્‍તારમાં હત્‍યાનો પ્રયાસ અને મારામારી સહિત 7 ગુનામાં સંડોવાયેલ તેજસીંગ ઉફેૃ રૂષી પદમસિંહ ઠાકુર (ઉ.વ.30)ને પાસામાં ધકેલવા માટે પોલીસની પીસીબી શાખાના સ્ટાફે દરખાસ્‍ત કરતા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા જોઇન્‍ટ પોલીસ કમિશનર મહેન્‍દ્ર બગરીયાએ વોરંટ ઇશ્‍યુ કરતા માલવીયાનગર પોલીસ સ્‍ટાફે તેજસીંગ ઉર્ફે રૂષી ઠાકુરની પાસા હેઠળ અટકાયત કરી ભુજ જેલમાં ધકેલી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *