અમેરિકાએ પ્રથમ વખત લાંબા અંતરની PrSM મિસાઈલો છોડી

ઈરાન વિરુદ્ધ અમેરિકા-ઈઝરાયેલ હુમલાનો આજે છઠ્ઠો દિવસ છે. ઇઝરાયેલી અને અમેરિકી સેનાઓએ ગુરુવારે પણ ઈરાનના મહત્વના ઠેકાણાઓ પર મિસાઈલો છોડી હતી. ઈરાનના ઇઝરાયેલ અને ગલ્ફ દેશોમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓ તેમજ અન્ય સ્થળોએ પણ હુમલા ચાલુ છે.

28 ફેબ્રુઆરીએ શરૂ થયેલી આ જંગમાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ ખામેનીનું મૃત્યુ થયું છે. અમેરિકા-ઇઝરાયેલ ત્રણ દિવસમાં 2000થી વધુ બોમ્બ ફેંકી ચૂક્યા છે. જેના કારણે ઈરાનમાં 800થી વધુ લોકોના મોત થયા છે, જેમાં 176 બાળકોનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *